Archive for the 'સમાચાર' Category

Aug 12 2008

ઓગષ્ટ ૨૦૦૮ની બેઠક :ઉજાણીનો વિસ્તૃત અહેવાલ

10મી ઓગષ્ટના રોજ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક હ્યુસ્ટનના કલન પાર્કમાં ઉજાણી રૂપે યોજવામાં આવી. ખુલ્લી જગા હતી,મુક્ત આયોજન હતું,આઝાદીનો વિષય હતો અને ઉંધિયાની ઉજાણી દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો ઉદ્દેશ હતો; અને આ સઘળો આનંદ ખુલ્લાં આસમાન નીચે (“नीले गगनके तले ” ) હતો.. સવારના 10.30 વાગ્યાના સુમારે,શ્રી વિશ્વદીપ બારડની આગેવાની હેઠળ સ્વૈચ્છિક રીતે વ્યવસ્થાપકોની ચહલ […]

3 responses so far

Jun 23 2008

જૂન (૨૦૦૮)મહીના ની બેઠક

શ્રી મુકુંદ ગાંધી- પૂ. મોટાભાઈનાં પાત્રમાં સંગીતકાર મનોજ મહેતા, મુકુંદભાઈ અને વર્ષાબેન શાહ પત્ર વાંચનની ક્ષણોમાં પ્રવક્તા નાં પાત્રમાં વર્ષાબેન શાહ અને સોહમનાં પાત્રમાં શ્રી રસેશ દલાલ નાટ્યમાં તલ્લીન શ્રોતાગણ..વિજય શાહ, સતીશ પરીખ, નિખિલ મહેતા,ફતેહ અલી ચતુર્ સરયુબેન પરીખ, દેવિકાબેન ધ્રુવ અને પ્રશાંત મુનશા. પાછળની હરોળમાં રીધ્ધીબેન દેસાઈ, દીપાબેન દલાલ અને તેમના બેન તથા કનક […]

3 responses so far

May 30 2008

જૂન ૨૦૦૮ બેઠક

સાહિત્ય સરિતાનાં સભ્ય મિત્રો   જૂન મહીનામાં આવતા ” ફાધર્સ ડે” નિમિત્તે આપણને સૌને વડીલ અને માનનીય મુકુંદભાઈ ગાંધીને ત્યાં બેઠક આયોજવાનુ આમંત્રણ મળ્યુ છે.   તા. : ૦૬/૨૨/૨૦૦૮ સમય બપોરે ૨.૦૦ થી ૫.૦૦ સ્થળ 203 Kingfisher Dr Sugarland, TX  77478   ફોનઃ ઘર નંબર ૨૮૧-૨૪૨-૮૫૮૬ સેલ નંબર ૨૮૧-૬૬૦-૨૫૩૫   આ વખતની બેઠકમાં-વિષય-“ મારા પિતાજી” […]

5 responses so far

May 20 2008

વિદ્વાન પ્રો.સુમન શાહ-“ગુજરાતી સાહિત્ય સરિતા”ના આંગણે -અહેવાલ -દેવિકા ધ્રુવ

17મી મેની શનિવાર…બપોરના બરાબર બે વાગ્યે  હ્યુસ્ટનની સાહિત્ય સરીતાના ઉપક્રમે યોજવામાં આવેલ બેઠકમાં, ભારતથી આવેલ પ્રો. સુમન શાહને આમંત્રિત કરવામાં આવ્યાં હતા.દર મહિને નિયમિત રીતે મળતી આ બેઠક, આ વખતે ભાઇ શ્રી અક્બરઅલી અને અમીનાબેન નરસીના નિવાસસ્થાને ગોઠવવામાંઆવી હતી.પ્રારંભમાં શ્રી રસિક મેઘાણીએ કાર્યક્રમની રૂપરેખાનો આછો ખ્યાલ આપ્યો હતો.તે પછી સર્યૂબેન પરીખની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી. […]

One response so far

Apr 26 2008

મે ૨૦૦૮ બેઠક

Mitro,   It is our great pleasure to inform you that we have invited Professor Dr. Suman Shah from India as our guest on May17th to our GSS meeting. He is very learned and having tremendous knowledge on Gujarati literature. He is a Head of the department in Gujarat University, Ahmadabad and also Chief editor […]

No responses yet

Mar 12 2008

એપ્રીલ ૨૦૦૮ બેઠક

Mitro, The report of our March’08 Sahitya sarita Bethak is now available on our website. Please go on www.gujaratisahityasarita.org We are pleased to inform you that our new member, Dirghayu & Manisha Vaishnav have invited us at their home for the next month’s GSS bethak. When: Sunday, April 6Th 2008 at 2.00pm Master of ceremony: […]

2 responses so far

Mar 11 2008

ગુજરાતી ગઝલ અંતાક્ષરી – વિડિયો

ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા ગુજરાતી ભાષાને સતત જીવંત રાખવાના પ્રયાસ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતુ હોય છે. તેના જ એક ભાગરૂપે ગુજરાતી ગઝલની અંતાક્ષરીનો કાર્યક્રમ ૧લી માર્ચ ૨૦૦૮ ના રોજ યોજાયો હતો જેનો સંપુર્ણ વિડિયો નીચે અહીં ઊપલબ્ધ છે. [youtube:http://www.youtube.com/watch?v=V3pTQCyDo1U] [youtube:http://www.youtube.com/watch?v=597FPZcKO1s] [youtube:http://www.youtube.com/watch?v=U6V8sdqHvaA] [youtube:http://www.youtube.com/watch?v=l74SVGWlgBY] આ શેર અંતાક્ષરીનાં સર્જક પ્રો. સુમન અજમેરીનો પણ મુદ્રણ પરવાનગીઆપવા બદલ આભાર […]

16 responses so far

Mar 09 2008

માર્ચ ૨૦૦૮ ની બેઠકનો અહેવાલ- ફતેહઅલી ચતુર-પ્રશાંત મુન્શા

માર્ચની પહેલી તારીખે યોજાયેલી ગુજરાતી સાહિત્યસરિતાની ૭૨ મી બેઠક નુ આયોજન શાંગ્રિલા આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં ત્રણ પ્રસંગોમાં બે લલિત કળાઓનો અદભુત સંગમ યોજાયો હતો. ભારતમાં જન્મેલા અને અમેરિકામાં વસેલા ચિત્રકારોના ચિત્રોનુ પ્રદર્શન ( કે જેમા આપણા ચિત્રકાર મિત્ર અને સભ્ય વિનોદ પટેલનાં પણ ચિત્રો રજુ થયા હતા) અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય […]

6 responses so far

Feb 19 2008

March 2008 Bethak

We are happy to inform you that our next GSS Bethak will be held at the following place and time.. Mr. Atul Vir, of Shangri-La Art Gallery has consented to be the Host of the function. After our meeting adjourns (around 4.30pm) The opening ceremony of the 1st Show for local artists of Indian origin […]

No responses yet

Feb 13 2008

ગુજરાતી સાહિત્ય સરિતાની ફેબ્રુઆરી બેઠક

ગુજરાતી સાહિત્ય સરિતાની ફેબ્રુઆરી બેઠકનુ આયોજન ચીમનભાઈ ને ત્યાં યોજાયું હતું. ચીમનભાઈએ સભાનુ સંચાલન પણ સંભાળ્યુ હતું ચીમનભાઈ અને નિયંતિકા બેનનો બે બાબત માટે ખાસ આભાર માનવાનો. એક તો બેઠક નુ આયોજન એમના ઘરે રાખવા બદલ, અને બીજું ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટનુ પાંચ વર્ષનુ લવાજમ જે ૯૫ ડોલર થાય છે તે સ્વેચ્છા એ એમણે પોતે […]

No responses yet

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.