Archive for the 'સમાચાર' Category

Mar 13 2020

માર્ચ મહિનાની બેઠક મોકુફ

સાહિત્ય રસિક મિત્રો, આજની પરિસ્થિતિ અને ‘કોરોના વાઈરસ’થી સાવચેત રહેવા,આપ સહુની સલામતીને ધ્યાનમા લઈ સમિતિના સભ્યોએ એકમત થઈ, માર્ચ મહિનાની બેઠક મોકૂફ રાખવાનુ નક્કી કર્યું છે. સહુ સભ્યોને આ સંદેશ પહોંચાડવા નમ્ર વિનંતી. આપ સહુ સ્વસ્થ રહો એ જ પ્રાર્થના. પ્રમુખ શ્રીમતી શૈલા મુન્શા. ગુ.સા.સ.

No responses yet

Mar 03 2020

માર્ચ બેઠકની જાહેરાત….

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક….. તારીખ – ૦૩/૨૨/૨૦૨૦ રવિવાર સમય – બપોરે ૧.૩૦ થી ૫.૦૦ સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર ૨૩૪ માટલેજ વે, સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮ Place – Sugar Land community center, 234 Matlage way Sugar Land TX 77478 સભાની શરૂઆત – પ્રાર્થના. વિષય – નારી શક્તિ વક્તાઓને વિનંતી, રજૂઆતમાં સ્ત્રીના પ્રેરણાત્મક પ્રસંગો, કાવ્યો, લેખોને […]

8 responses so far

Feb 21 2020

બેઠક નં ૨૦૫-ગુ.સા.સ.હ્યુસ્ટન અહેવાલ- શૈલા મુન્શા

ગુ.સા.સ.હ્યુસ્ટન બેઠક નં ૨૦૫-અહેવાલ- શૈલા મુન્શા તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ રવિવારના રોજ ગુ.સા.સ.હ્યુસ્ટનની ૨૦૫મી બેઠકનુ આયોજન સુગરલેન્ડના કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠકના વિષય હતા, વસંતના વધામણા, વેલેન્ટાઈન ડે અથવા મનગમતી રચના. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી ની સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ પ્રમુખ શ્રીમતી શૈલાબહેને સહુનુ સ્વાગત કરી સભામાં […]

5 responses so far

Feb 05 2020

ફેબ્રુઆરી ૨૦૨૦ઃ બેઠકની જાહેરાત

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક….. તારીખ – ૦૨/૧૬/૨૦૨૦ રવિવાર સમય – બપોરે ૧.૩૦ થી ૫.૦૦ સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર ૨૩૪ માટલેજ વે, સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮ Place – Sugar Land community center, 234 Matlage way Sugar Land TX 77478 સભાની શરૂઆત – પ્રાર્થના. વિષય – વસંતના વધામણા, વેલેન્ટાઈન્સ ડે (પ્રેમની અનુભૂતિ, આવિર્ભાવ) તમારા શબ્દોમાં, કાવ્ય, […]

5 responses so far

Jan 28 2020

બેઠક નં ૨૦૪નો અહેવાલ- ચારુબહેન વ્યાસ

(તસ્વીર સૌજન્ય શ્રી જયંતભાઈ પટેલ) https://www.akilanews.com/Nri_news/Detail/03-02-2020/19385 ગુજરાત દર્પણ,ન્યૂ જર્સીમાં આ અહેવાલ માર્ચ ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત થયો છે. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, ૨૦૨૦ના વર્ષની પ્રથમ બેઠક  ( બેઠક નં ૨૦૪ ) જાન્યુઆરી ૧૯ને રવિવારે બપોરે  સુગરલેન્ડના ઈમ્પિરીયલ સેન્ટર ખાતે નવી સમિતિ દ્વારા યોજાઈ ગઈ.  સમય બપોરે ૧.૩૦ વાગ્યાનો હતો પણ સભ્યો અને મહેમાનો એક વાગ્યાથી […]

5 responses so far

Dec 30 2019

જાન્યુઆરી ૨૦૨૦-બેઠક નં ૨૦૪- જાહેરાત

જાન્યુઆરી ૨૦૨૦-બેઠક નં ૨૦૪- જાહેરાત સાહિત્ય રસિક મિત્રો, ૨૦૨૦નુ નવું વર્ષ શરું થશે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.  સહુ પ્રથમ અમારા પર ભરોસો મુકી જે કાર્યભાર અમને સોંપ્યો છે, એમા ખરા ઉતરવાની પુરી કોશિશ કરીશું. સાહિત્ય સરિતાને વધુ ઊંચા મુકામ પર લઈ જવામાં આપ સહુનો સાથ અને સહકાર પણ હંમેશ મળતો રહેશે એની અમને પુરી ખાત્રી છે. ગુજરાતી સાહિત્ય […]

4 responses so far

Dec 11 2019

ગુ.સા.સ.બેઠક નં ૨૦૩નો અહેવાલઃ શૈલા મુન્શા

તા. ૮ ડિંસેમ્બર ૨૦૧૯ રવિવારે સાહિત્ય સરિતાની ૨૦૩મી બેઠકનું આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ગુલાબી ઠંડી માણતા સહુ સભ્યોએ શ્રી વિજયભાઈ નાગરના પરિવાર તરફથી આયોજિત ભોજનને ન્યાય આપ્યો અને બેઠકની શરૂઆત થઈ. શ્રી પ્રકાશભાઈ મજમુદારે મધુર કંઠે પ્રાર્થના કરી, અને સભાનો દોર પ્રમુખ શ્રી  ફતેહ અલીભાઈએ હાથમાં લીધો. ગુ.સા.સના સભ્ય શ્રી વિજયભાઈ નાગરના  હિંદી ભાષામાં લખાયેલ કાવ્ય […]

5 responses so far

Nov 28 2019

ડિસેમ્બર ૨૦૧૯ – બેઠક નં ૨૦૩ની જાહેરાત.

આ ૨૦૧૯નું વર્ષ જાણે કે પલકારામાં પુરૂં થઈ જવા આવ્યું.  આવતો મહીનો ડિસેમ્બર, એટલે આપણી સંસ્થાની આ વર્ષની છેલ્લી મીટીંગનો મહીનો.   તો  મળીએ છીએ…. રવિવાર, તા.૮ મી ડિસેમ્બરના રોજ બપોરે ૧:૩૦ વાગે.  પહેલા ભોજન અને પછી “સામાન્ય વાર્ષિક સભા” (General body meeting). સ્થળ એજ… Imperial park, 234 Matlage way, Sugarland TX 77478.  આ બેઠકમા આ વર્ષની કાર્યવાહીની સંક્ષિપ્ત રૂપરેખા ઉપર એક નજર નાખીને પછી આવતા વર્ષ માટે પ્રમુખ તથા અન્ય કાર્યકરોની નિમણુંક કરવામાં આવશે. જે સભ્યોની […]

No responses yet

Nov 19 2019

ગુ.સા.સ.બેઠક નં ૨૦૨નો અહેવાલઃ ચારુબહેન વ્યાસ..

(ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ) નવેમ્બર માસની ૧૭ તારીખે, સરસ મઝાના દિવસે સ્યુગર લેન્ડના ‘ રિક્રિએશન સેન્ટર‘ માં સાહિત્ય સરિતાની ૨૦૨મી બેઠક માટે સૌ સાહિત્યરસિકો એકત્ર  થયા હતા. દિવાળી પછી  બધા પ્રથમ વાર જ મળતા હતા. તેથી ખૂબ જ ખુશ હતાં. ડો. સરિતા મહેતાનો જન્મદિવસ હોવાથી તેમણે બધા માટે ભોજનનું આયોજન કર્યું હતું. તે માટે પ્રમુખશ્રીએ કેક કપાવી જન્મદિવસની અનેક શુભેચ્છાઓ આપી હતી. ડો. સરિતા મહેતા રાઈસ યુનિવર્સિટિમાં  હિન્દીના પ્રોફેસર હતાં. અત્યારે પણ  તેઓ  એક પ્રસિદ્ધ સમાચારપત્ર સાથે કામ કરે છે. તેમની હાજરીથી સભાની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. ત્યાર બાદ મહેમાન શ્રીમતી પદ્મજાબહેન વસાવડાએ ‘યા કુન્દેન્દુ તુષારહાર ધવલા’ અને ‘ઓમ તત્સત […]

2 responses so far

Nov 13 2019

નવેમ્બર ૨૦૧૯ઃ બેઠકની જાહેરાત

ગુ.સા.સ.ની નવેમ્બર માસની બેઠક ઃ બેઠક નં ૨૦૨ઃ તારીખઃ રવિવાર ૧૭મી નવેમ્બર. સમયઃ બપોરે ૧:૩૦ થી ૪:૩૦.  સ્થળ:  Imperial Park Recreation Center,       Room A & B 234, Matlage road, Sugarland,TX 77478. વિષય:ગુજરાતી સાહિત્ય અને આધુનિક પ્રચાર માધ્યમો.  (Pros and cons of modern medias on Gujarati literature) This includes effects of TV, Movies, Email, Facebook, What’s app and […]

2 responses so far

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.