Archive for October, 2009

Oct 20 2009

નવેમ્બર 2009 બેઠક પ્રવિણાબેન કડકીયાને ત્યાં

Published by under Uncategorized

સાહિત્ય રસિક મિત્રો,                મને ઘણોજ આનંદ થાય છે કે આપણી સાહિત્ય સરિતાનો પ્રવાહ નિર્મળ અને સુંદર રીતે વહી રહ્યો છે, જ્યાં ઊમંગ છે, ઉત્સાહ છે,નિસ્વાર્થ ભાવે સૌ સેવા આપી  માતૃભાષાને આવેગ આપવા મહિને, મહિને મળી ગુજરાતી સાહિત્યનો આસ્વાદ માણે છે! નવેમ્બર માસના યજમાન છે આપણાં જાણીતા, માનીતા કવિયત્રી પ્રવિણાબેન કડકીયા, તારીખ : નવેમબર ૮,૨૦૦૯, […]

One response so far

Oct 17 2009

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ સાહિત્યના આસ્વાદ સાથે “દિવાળીપર્વ”ની કરેલી ઉજવણી.

  તસ્વીરમાં: માર્ટિન લુથર કીંગ અને ગાંધીજીની તસ્વીર ડો. રમેશભાઈ અને ડૉ.ઈન્દુબેનને  ભેટમાં આપી રહેલા વિશ્વદીપ અને નાસા કેન્દ્રના વડા વૈજ્ઞાનિક ડૉ.કમલેશ લુલ્લા સાથે જમણી બાજુથી શ્રી ધીરૂભાઈ, શ્રી સુમન અજમેરી, અતુલભાઈ અને ડાબી બાજુથી પ્રવિણાબેન. ******************************************************************************** ગુજરાતી સાહિત્યના વિવિધ આસ્વાદ સાથે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ  દિવાળીપર્વની ઉજવણી કરી. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ઓકટોબરની […]

No responses yet

Oct 06 2009

ઑકટબરની બેઠકના યજમાન: આપણાં સ્નેહની સરવાણી સમા ,સાહિત્ય રસિક ડૉ.ઈન્દુબેન અને ડૉ.રમેશભાઈ શાહ..

Published by under Uncategorized

સાહિત્ય સારિતાની બેઠક: ઓકટોબર ૧૧,૨૦૦૯ ૧૨.૩૦(બપોરે)..   ગુજરાતી સાહિત્ય સરિતા આપ સૌને ઓકટોબરની બેઠકમાં આવવા ભાવ-ભીંનું આમંત્રણ પાઠવે છે.. આપ સૌ આવો..સાહિત્યના રસાસ્વાદ સાથે દિવાળી ભોજન માણો..   ઑકટબરની બેઠકના યજમાન: આપણાં સ્નેહની સરવાણી સમા ,સાહિત્ય રસિક ડૉ.ઈન્દુબેન અને ડૉ.રમેશભાઈ શાહ.. ( યજમાનનો ખાસ આગ્રહ છે કે સૌ સાહિત્ય રસિકો દિવાળી-ભોજન સાથે મળી કરીએ..પહેલા ભોજન […]

No responses yet

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help