Archive for the 'સમાચાર' Category

Apr 08 2012

ગુજરાતી સાહિત્ય સરિતાએ ઉજવી ૧૨૦મી બેઠક -અહેવાલ -નવિન બેંકર છબી –જયંત પટેલ

 ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટનની ૧૨૦મી બેઠક,તારીખ ૨૪ માર્ચ ૨૦૧૨ને શનિવારની બપોરે, “ભોજન” રેસ્ટોરંટના હોલમાં મળી હતી. લગભગ સાઈઠ જેટલા સર્જકો અને સાહિત્યરસિકોની હાજરીમાં આ વિશિષ્ટ અને ઐતિહાસિક બેઠકમાં રજૂ કરાયેલી ક્રુતિઓનો વિષય હતો-‘એકાંતે આવી સાજન તારી યાદ’. ભાગ લેનારા કવિઓ, ગઝલકારો મોટેભાગે પંચાવન થી પંચોતેરની વચ્ચેની વયના હતા એટલે સ્વાભાવિક રીતે જ આ વિષય […]

No responses yet

Mar 03 2012

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક ૧૧૯– શૈલા મુન્શા

  ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક ૧૧૯— શૈલા મુન્શા તસ્વીરો –જયંત પટેલ                         ગુજરાતી સાહિત્ય સરિતા ૧૧૯મી બેઠક ના યજમાન હતા મુરબ્બી શ્રી ધીરુભાઈ અને એમનુ કુટુંબ. તા ૨૫ ફેબ્રુઆરી બપોર ના બેઠકનો આરંભ દીનેશભાઈ મહેમાનગતિ થી થયો. ગરમ સમોસા ભજિયા ને ચા ને ન્યાય […]

No responses yet

Jan 14 2012

જાન્યુઆરી ૨૦૧૨ ની બેઠક (૧૧૮)

No responses yet

Nov 16 2011

ગુજરાતી સાહિત્ય-સરિતા અહેવાલ-૧૧૬ NOV.6TH,2011

No responses yet

Oct 06 2011

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક-૧૧૫ અહેવાલ લેખન શૈલા મુન્શા

ઓક્ટોબર ૧-૨૦૧૧ ગાંધી જયંતિ ના શુભ દિને શ્રી મુકુંદભાઈ ગાંધી ના નિવાસ સ્થાને સાહિત્ય સરિતાની ૧૧૫મી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આનંદની વાત એ છે કે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો દશાબ્દિ ઉત્સવ માર્ચ અને મે મહિનામાં “હુંરિટાયર્ડ થયો” નાટકની ભવ્ય સફળતા બાદ થોડો વિશ્રામ લીધા બાદ સાહિત્ય સરિતાની આ પહેલી બેઠક યોજાઈ જેમા લાંબી આતુરતા […]

4 responses so far

Jun 12 2011

હ્યુસ્ટનમાં ભજવાયું-‘ હું રીટાયર થયો’ (ત્રિઅંકી નાટક)-નવીન બેંકર

૧૪ મે ના રોજ, હ્યુસ્ટનના  સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી.મુકુંદ ગાંધીએ, શ્રી.પ્રવિણ સોલંકી લિખિત અને શ્રી. સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, ત્રિઅંકી ગુજરાતી નાટક ‘હું રીટાયર થયો’  ભજવીને હ્યુસ્ટનના ગુજરાતી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા. આ નાટકનું કથાબીજ મૂળ તો મરાઠી લેખક સ્વ. શિરવાડકરના સાહિત્ય અકાદમી પુરસ્ક્રુત નાટક ‘નટસમ્રાટ’ને ગણી શકાય જેમાં શ્રીરામ લાગૂએ મુખ્ય ભૂમિકા કરી હતી.તે […]

2 responses so far

Mar 16 2011

હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાનો “દશાબ્દિ મહોત્સવ”-અહેવાલ- નવીન બેંકર

સચિત્ર અહેવાલ   બારમી માર્ચ ને શનિવારની રાત્રે, હ્યુસ્ટનના જૂના સ્ટેફર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમાં,ગુજરાતી સાહિત્ય સરિતાએ પોતાના દશ વર્ષ પૂર્ણ કર્યાની ખુશાલીમાં “દશાબ્દિ મહોત્સવ”નું ભવ્ય આયોજન કર્યું હતુ. બરાબર આઠને દસ મિનિટે, કાર્યક્રમના આયોજક શ્રી રસેશ દલાલ અને સંસ્થાના સંચાલક શ્રીમતિ દેવિકાબેન ધુવે પ્રેક્ષકોના સ્વાગતથી શરુઆત કરી.પ્રારંભમાં વિરેન્દ્ર બેંકરના કંઠે દેવિકા ધ્રુવ રચિત શારદ […]

6 responses so far

Mar 14 2011

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક -૧૧૪-શૈલાબેન મુન્શા

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૧૪મી બેઠકનુ આયોજન તા.૧૩/૦૩/૨૦૧૧ ના રોજ શ્રી મધુસુદન ભાઈ તથા ભારતી બેન ના નિવાસે યોજવામા આવ્યું હતુ. આ બેઠકનુ ખાસ આયોજન આગલી સાંજે યોજાયેલ સાહિત્ય સરિતાનો “દશાબ્દિ મહોત્સવ’ અને એ પ્રસંગે ખાસ પધારેલ મુખ્ય મહેમાન ડો. અશરફ ડબાવાલા અને ડો. મધુમતી મહેતા જેઓ વ્યવસાયે ડોક્ટર હોવાં છતાં સાહિત્ય જગતમા પણ એટલી જ […]

No responses yet

Jan 31 2011

દશાબ્દિ મહોત્સવ” અંગે યોજાયેલ ખાસ વધારાની બેઠક “ઝલક”ની એક ઝલક/અહેવાલ–દેવિકા રાહુલ ધ્રુવ-

 GSS Flyer Feb 11 Final[1] એક્સો તેરનો આંકડો શુકનવંતો રહ્યો.૨૯ જાન્યુ.ના રોજ, ઠંડી વગરની બપોરે,શૈલાબેન અને પ્રશાંતભાઇના હુંફાળા આવાસ-સ્થાને,આ મહિનાની વધુ એક બેઠક યોજાઇ.આ ૧૧૩ મી બેઠક દર વખત કરતાં જુદી હતી. નિર્ધારિત સમયે ઘણા સભ્યો આવી ગયા હતા.દરેકના ચહેરા પર આગામી કાર્યક્રમની “ઝલક” દ્વારા વધુ જાણવાની ઉત્સુક્તા હતી તો કલાકારોની પણ પૂરી સજ્જતા હતી. […]

5 responses so far

Jan 16 2011

સાહિત્ય સરિતા બેઠક ૧૧૨-શૈલાબેન મુન્શા

જાન્યુઆરી ૨૦૧૧ ની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૧૨મી બેઠક શ્રી રસેશભાઈ ને દીપાબેન દલાલ ને ત્યાં યોજવામા આવી હતી. જાન્યુઆરી ૨૦૧૧ થી શ્રીમતી દેવિકા બેન ધ્રુવ કો-ઓર્ડીનેટર અને ડો. રમેશ ભાઈ શાહ સહ કો-ઓર્ડીનેટર તરીકે સાહિત્ય સરિતાનુ સુકાન સંભાળશે એવું સર્વાનુમતે નક્કી થયા પ્રમાણે સભાનો દોર દેવીકાબેને હાથમાં લીધો. સર્વનુ સ્વાગત કરતાં એમણે સહુને નવા વર્ષની શુભેચ્છા […]

One response so far

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.