Feb 18 2024

શ્રીમતી શૈલાબેન નુ સ્વદેશ પાછા ફરવુ…

Published by at 10:34 pm under Uncategorized

નમસ્તે!

આ સાથે આપ સૌ જાણો છો તેમ આપણા એક જૂના,માનીતા અને સક્રિય સભ્ય શ્રીમતી શૈલાબેન અને એમના પતિ શ્રી પ્રશાંતભાઈ મુન્શા (Munshaw ) અચાનક વડોદરા, ઇન્ડિયા ખાતે સ્થળાંતર થયા છે.

આપણે એમને સમયના અભાવે યોગ્ય રીતે વિદાય આપી શક્યા નહોતા, તેથી તારીખ 13મી જૂને એક ખાસ Zoom Meeting નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગ નો આંખે દેખ્યો અહેવાલ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે, તો સૌને વિનંતી છે કે જરૂરથી વીડિયો જોઈને આપનો અભિપ્રાય અને સૂચન આપશો.
વિડિયો જોવા માટે નીચે જણાવેલ વિડિઓ / લીન્ક ઉપર ક્લિક કરો.


-પ્રમુખ, ભારતી મજમુદાર અને સમિતિ-

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.