Archive for the 'સમાચાર' Category

Apr 14 2020

બેઠકની જાહેરાતઃ એપ્રિલ ૨૦૨૦

એપ્રિલ ગુ.સા.સ બેઠક. સાહિત્ય રસિક મિત્રો, આ ઇમૈલને ખૂબ ધ્યાનથી વાંચશો અને ઝુમ મીટીંગમાં જોડાવા નીચેની સુચનાને અનુસરજો. Join Zoom Meeting https://zoom.us/j/9458462796?pwd=RlZFZVd6a3dJWE8xVE1DODk4MnRxZz09 or download the app and then join the meeting, use the meeting ID below Meeting ID: 945 846 2796 Please note we still start at 7:30pm sharp daily and complete by 8:૩0pm Same […]

3 responses so far

Apr 09 2020

ગુજરાતી સાહિત્ય સરિતાના મોભની ચિર વિદાય….

Published by under સમાચાર

ગુજરાતી સાહિત્ય સરિતાના મોભ સમા શ્રી ધીરુભાઈ શાહની ૯૯ વર્ષની ઉંમરે  ચિર વિદાય. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. ૐ શાંતિ…ૐ શાંતિ.. News: Sad News: Messege from Dinesh Dhirubhai Shah: News: Sad News: Shri Dhirubhai Shah, the most respected senior of Gujarati Sahitya Sarita,Houston peacefully departed yesterday at his residence.. ૐ શાંતિ…ૐ શાંતિ.. વંદન કરી,ચરણે તમારા, ભાવથી નમીએ અમે. શબ્દો તણા […]

3 responses so far

Mar 23 2020

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની પ્રથમ વોટ્સ-એપ બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવઃ

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની પ્રથમ વોટ્સ-એપ બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવઃ                                                         કવિ શ્રી સુંદરમના જન્મ દિવસે, તા.૨૨ મી માર્ચના રોજ, ૨૦ વર્ષ જૂની ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની પહેલી ‘વોટ્સ-એપ’ બેઠક યોજાઈ. કોરોના વાયરસને […]

9 responses so far

Mar 13 2020

માર્ચ મહિનાની બેઠક મોકુફ

સાહિત્ય રસિક મિત્રો, આજની પરિસ્થિતિ અને ‘કોરોના વાઈરસ’થી સાવચેત રહેવા,આપ સહુની સલામતીને ધ્યાનમા લઈ સમિતિના સભ્યોએ એકમત થઈ, માર્ચ મહિનાની બેઠક મોકૂફ રાખવાનુ નક્કી કર્યું છે. સહુ સભ્યોને આ સંદેશ પહોંચાડવા નમ્ર વિનંતી. આપ સહુ સ્વસ્થ રહો એ જ પ્રાર્થના. પ્રમુખ શ્રીમતી શૈલા મુન્શા. ગુ.સા.સ.

No responses yet

Mar 03 2020

માર્ચ બેઠકની જાહેરાત….

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક….. તારીખ – ૦૩/૨૨/૨૦૨૦ રવિવાર સમય – બપોરે ૧.૩૦ થી ૫.૦૦ સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર ૨૩૪ માટલેજ વે, સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮ Place – Sugar Land community center, 234 Matlage way Sugar Land TX 77478 સભાની શરૂઆત – પ્રાર્થના. વિષય – નારી શક્તિ વક્તાઓને વિનંતી, રજૂઆતમાં સ્ત્રીના પ્રેરણાત્મક પ્રસંગો, કાવ્યો, લેખોને […]

8 responses so far

Feb 21 2020

બેઠક નં ૨૦૫-ગુ.સા.સ.હ્યુસ્ટન અહેવાલ- શૈલા મુન્શા

ગુ.સા.સ.હ્યુસ્ટન બેઠક નં ૨૦૫-અહેવાલ- શૈલા મુન્શા તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ રવિવારના રોજ ગુ.સા.સ.હ્યુસ્ટનની ૨૦૫મી બેઠકનુ આયોજન સુગરલેન્ડના કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠકના વિષય હતા, વસંતના વધામણા, વેલેન્ટાઈન ડે અથવા મનગમતી રચના. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી ની સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ પ્રમુખ શ્રીમતી શૈલાબહેને સહુનુ સ્વાગત કરી સભામાં […]

5 responses so far

Feb 05 2020

ફેબ્રુઆરી ૨૦૨૦ઃ બેઠકની જાહેરાત

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક….. તારીખ – ૦૨/૧૬/૨૦૨૦ રવિવાર સમય – બપોરે ૧.૩૦ થી ૫.૦૦ સ્થળ – સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટર ૨૩૪ માટલેજ વે, સુગરલેન્ડ, ટેક્સાસ ૭૭૪૭૮ Place – Sugar Land community center, 234 Matlage way Sugar Land TX 77478 સભાની શરૂઆત – પ્રાર્થના. વિષય – વસંતના વધામણા, વેલેન્ટાઈન્સ ડે (પ્રેમની અનુભૂતિ, આવિર્ભાવ) તમારા શબ્દોમાં, કાવ્ય, […]

5 responses so far

Jan 28 2020

બેઠક નં ૨૦૪નો અહેવાલ- ચારુબહેન વ્યાસ

(તસ્વીર સૌજન્ય શ્રી જયંતભાઈ પટેલ) https://www.akilanews.com/Nri_news/Detail/03-02-2020/19385 ગુજરાત દર્પણ,ન્યૂ જર્સીમાં આ અહેવાલ માર્ચ ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત થયો છે. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, ૨૦૨૦ના વર્ષની પ્રથમ બેઠક  ( બેઠક નં ૨૦૪ ) જાન્યુઆરી ૧૯ને રવિવારે બપોરે  સુગરલેન્ડના ઈમ્પિરીયલ સેન્ટર ખાતે નવી સમિતિ દ્વારા યોજાઈ ગઈ.  સમય બપોરે ૧.૩૦ વાગ્યાનો હતો પણ સભ્યો અને મહેમાનો એક વાગ્યાથી […]

5 responses so far

Dec 30 2019

જાન્યુઆરી ૨૦૨૦-બેઠક નં ૨૦૪- જાહેરાત

જાન્યુઆરી ૨૦૨૦-બેઠક નં ૨૦૪- જાહેરાત સાહિત્ય રસિક મિત્રો, ૨૦૨૦નુ નવું વર્ષ શરું થશે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.  સહુ પ્રથમ અમારા પર ભરોસો મુકી જે કાર્યભાર અમને સોંપ્યો છે, એમા ખરા ઉતરવાની પુરી કોશિશ કરીશું. સાહિત્ય સરિતાને વધુ ઊંચા મુકામ પર લઈ જવામાં આપ સહુનો સાથ અને સહકાર પણ હંમેશ મળતો રહેશે એની અમને પુરી ખાત્રી છે. ગુજરાતી સાહિત્ય […]

4 responses so far

Dec 11 2019

ગુ.સા.સ.બેઠક નં ૨૦૩નો અહેવાલઃ શૈલા મુન્શા

તા. ૮ ડિંસેમ્બર ૨૦૧૯ રવિવારે સાહિત્ય સરિતાની ૨૦૩મી બેઠકનું આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ગુલાબી ઠંડી માણતા સહુ સભ્યોએ શ્રી વિજયભાઈ નાગરના પરિવાર તરફથી આયોજિત ભોજનને ન્યાય આપ્યો અને બેઠકની શરૂઆત થઈ. શ્રી પ્રકાશભાઈ મજમુદારે મધુર કંઠે પ્રાર્થના કરી, અને સભાનો દોર પ્રમુખ શ્રી  ફતેહ અલીભાઈએ હાથમાં લીધો. ગુ.સા.સના સભ્ય શ્રી વિજયભાઈ નાગરના  હિંદી ભાષામાં લખાયેલ કાવ્ય […]

5 responses so far

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.