Archive for the 'બેઠકનો અહેવાલ' Category

Sep 27 2013

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠકનો અહેવાલ _ શ્રી નવીન બેંકર.

૨૨સપ્ટેમ્બર ને રવિવારે બપોરે બે વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક, સંસ્થાના ઘેઘુર વડલા જેવા ધીરુભાઇ શાહના નિવાસસ્થાને મળી હતી. આ વખતની બેઠક એક વિશિષ્ટ ગણી શકાય તેવી હતી. ગુજરાતી ભાષા માટે પ્રમુખપેડના સર્જક અને ભારતની લગભગ બધી જ ભાષાઓની લિપિને કન્વર્ટરની મદદથી બદલવા/ લખવા માટેની સુવિધા સૌ માટે ઉપલબ્ધ કરાવી આપનાર એવા યુવાન કવિશ્રી […]

No responses yet

Aug 26 2013

ગુજરાતી સાહિત્ય સરિતા-ઓગસ્ટ ૨૦૧૩-૧૩૬મી બેઠક નો અહેવાલ-શૈલા મુન્શા

ઓગસ્ટ ૨૦૧૩ની સાહિત્ય સરિતા ના યજમાન શ્રી હસમુખભાઈ દોશી એ સભાનુ આયોજન જે વી બી પ્રેક્ષા મેડીટૅશન સેન્ટર મા કર્યું હતું. સભા સંચાલક ની જવાબદારી શ્રી નીખિલભાઈ મેહ્તા એ સંભાળી હતી. સભાનો વિષય હતો “આઝાદી” અને “જન્માષ્ટમી” સભાની શરૂઆત નીખિલભાઈ એ સરસ્વતી વંદના થી કરી અને સાથે કુન્દનિકા કાપડિઆ ની પ્રાર્થના પુસ્તિકા “પરમ સમીપે” મા […]

No responses yet

Jun 22 2013

‘સાહિત્ય સરિતા’ની ૧૩૪મી બેઠકનો અહેવાલ

</ તસ્વિર સૌજન્ય…જયંત પટેલ ‘સાહિત્ય સરિતા’ની ૧૩૪મી બેઠકનો અહેવાલ-(અહેવાલ. શ્રી. નવીન બેન્કર) અમદાવાદની ‘ધબકાર’ સંસ્થાના ઉપક્રમે, પાંચ કે છ વર્ષ પહેલાં-કદાચ ૨૦૦૭માં-,બ્લોગ જગતના લાડીલા અને આદરણીય વડીલ જુગલકાકા ( શ્રી.જુગલકિશોર વ્યાસ ) ના નિવાસસ્થાને હું, પ્રથમ વખત આ તેજસ્વીની લેખિકાને મળેલો અને તેમના સાહિત્યનો અને લેખનપ્રીતિનો અનુભવ થયો હતો. ત્યારપછી પણ આ છ વર્ષ દરમ્યાન […]

No responses yet

Jun 01 2013

મે સાહિત્ય સરિતા બેઠક અહેવાલ-શૈલા મુન્શા.

 ગુજરાતી સાહિત્ય સરિતાની મે માસની બેઠક એક ઉજાણી અને સાહિત્ય રસિકો ના કાવ્યો અને ગીત રૂપે ઉજવવામા આવી હતી.કલન પાર્ક ના રમ્ય વાતાવરણ મા ઉજાણી નો આરંભ થયો. આ બેઠકમા નાસ્તાથી માંડી જમણ ની વ્યવસ્થા સાહિત્ય સરિતા તરફથી યોજવામા આવી હતી. મિત્રો ના આગમન વખતે ચીપ્સ અને સાલસા (જે વિશ્વદિપે જાતે બનાવ્યો હતો) અને ઠંડા […]

No responses yet

May 23 2013

એપ્રિલ 2013 સાહિત્ય સરિતા બેઠક અહેવાલ-શૈલા મુન્શા.

  એપ્રિલ માસની સાહિત્ય સરિતા ની બેઠક ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી ‘ઈકોનો લોજ’મા યોજવામા આવી હતી. ગુજરાતી સાહિત્ય સરિતા ના હાલના સંચાલક શ્રીમતી શૈલાબેને સહુંનુ સ્વાગત કર્યું અને બેઠકની શરૂઆત થઈ. સભાની શરૂઆત સરિતાના સહ સંચાલક શ્રીમતી ઈંદુબેને પ્રાર્થનાથી કરી, અને બેઠકનુ સંચાલન શ્રી ફતેહ અલીભાઈ ચતુર ને સોંપવામા આવ્યું. આજની બેઠકનો વિષય હતો ‘વખાણ […]

No responses yet

Apr 12 2013

માર્ચ ૨૦૧૩ સાહિત્ય સરિતા બેઠકનો અહેવાલ.

અહેવાલઃ સાહિત્ય સરિતાના સંચાલક શ્રીમતી શૈલા મુન્શા   હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા, માર્ચ ૨૦૧૩ ની બેઠકના યજમાન શ્રીમતી રેખા તથા શ્રી વિશ્વદિપ બારડને ત્યાં યોજવામાં આવેલ. આજની બેઠકમાં ભારતથી પધારેલ,”ફીલીગ્સ”ના તંત્રી-પ્રકાશક શ્રી અતુલભાઈ શાહ મૂખ્ય મહેમાન બની સભાનું ગૌરવ વધારેલ. શ્રીમતી રેખા બારડે સહુ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું , સાહિત્ય સરિતાની બેઠકની શુભ શરૂઆત પ્રાર્થનાથી […]

No responses yet

Dec 23 2012

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૨ની આખરી મીટીંગ- અહેવાલ- શ્રી. નવીન બેન્કર

  હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૨ના વર્ષની આખરી મીટીંગ તારીખ ૧૬ ડીસેમ્બર ૨૦૧૨ને રવિવારે બપોરે બે થી પાંચના સમયગાળામાં ‘સરિતા‘ના ભિષ્મ-પિતામહ ગણાતા શ્રી. દીપકભાઇ ભટ્ટના નિવાસસ્થાને મળી હતી.મીટીગનું કુશળ સંચાલન શ્રી. સુરેશ બક્ષીએ સંભાળ્યું હતું. ડોક્ટર ઇન્દુબેન શાહ અને શૈલાબેન મુન્શા કો-ઓર્ડીનેટરપદે હતા.હ્યુસ્ટનના વોઇસ ઓફ મુકેશ ગણાતા શ્રી.પ્રકાશ મજમુદારે પોતાના કેળવાયેલા અવાજે ભાવસભર પ્રાર્થના ગાયા […]

No responses yet

Nov 28 2012

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક- નવેમ્બર ૨૦૧૨ -શૈલા મુન્શા

  નવેમ્બર ૨૦૧૨ ગુજરાતી સાહિત્ય સરિતા ની બેઠક ના યજમાન હતા શ્રીમતી ગુલબાનુ અને ફતેહ અલીભાઈ ચતુર. રવિવાર ના બપોરે ૨.૦૦ વાગે સભાની શરૂઆત થઈ. સરિતા ના કો-ઓર્ડિનેટર શૈલાબેન મુન્શા એ સહુનુ સ્વાગત કર્યું અને દિવાળી અને નવા વર્ષની સહુને વધાઈ આપી. સભાની શરૂઆત ડો. ઈંદુબેને પ્રાર્થના થી કરી. ત્યારબાદ સભા સંચાલન નો દોર પ્રશાંતભાઈ […]

No responses yet

Oct 27 2012

ઓક્ટોબર૨૦૧૨ બેઠક્નો અહેવાલ -ચીમન પટેલ ‘ચમન

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા વિષયઃ આકાશ અને માનવ યજમાનઃ સ્મીતાબેન અને જયંત પટેલ હાજર સભ્યોની સંખ્યાઃ ૧૮ (નવરાત્રી, સમાજની નવી જમીનનું ભૂમિપૂજન વ.વ. કારણે ઘણા સભ્યો આવી શક્યા નો’તા) નવોદિતઃ તનુજ મકાતી(યજમાનના મહેમાન) કૃતિ રજૂ કરનારની સંખ્યાઃ ૧૧ સભા સુકાનઃ ચીમન પટેલ ‘ચમન ‘(યજમાનના આગ્રહથી) સભાની શરુઆતઃ સામાન્યે પ્રાર્થનાથી શરુઆત કરાય છે. કોઇ એક વ્યકતિ […]

No responses yet

Jul 26 2012

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક,જુલાઈ ૨૨,૨૦૧૨ નો અહેવાલ.

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક જુલાઈ,૨૨મીને બપોરે ૨ થી ૫ વાગે ગં.સ્વ.મધુબેન શાહને ત્યાં રાખવામાં આવેલ.સાહિત્ય સંચાલક વ્યસ્ત હોવાથી આજની બેઠકની સંપૂર્ણ જવાબદારી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમૂખશ્રી વિશ્વદીપ બારડે સંભાળેલ.સાહિત્ય સરિતા સમયને લક્ષમાં લેતા બેઠક ૨ વાગે મધુબેન શાહે સૌ આવેલ મહેમાનોનું સ્વગાત કરેલ, ત્યારબાદ સભાના સંચાલક શ્રી વિશ્વદીપે સભાનો દોર હાથમાં લેતા, […]

No responses yet

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.