Archive for the 'બેઠકનો અહેવાલ' Category

Nov 23 2010

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા -એક અનોખી રંગત સાથે ઉજવેલ દેવ-દિવાળી-અહેવાલ: વિશ્વદીપ બારડ

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા -એક અનોખી રંગત સાથે ઉજવેલ દેવ-દિવાળી    હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક નવેમ્બર ૨૧મીને રવિવારે બપોરના ૧.૩૦વાગે અમારા ચિંતક લેખક શ્રી ભગવાનદાસભાઈ અને શ્રીમતી મંજુલાબેન પટેલને ત્યાં  યોજવામાં આવેલ.  દેવ-દિવાળી હોવાથી  ઉત્સાહ અને ઉમંગ સાથે સારી સંખ્યામાં શ્રોતાજનો  પધારેલ  અને સમગ્ર ઘરમાં ચારેબાજું   સાહિત્યમય વાતાવરણ ફેલાઈ ગયું. બેઠકની શરૂઆત રાબેતા મુજબ […]

No responses yet

Oct 28 2010

શરદ-પૂર્ણિમા અને ગાંધી જયંતી પર્વની ઉજવણી કરતાં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના કવિવૃંદ:

                                  ઑકટોબર ૨૪,૨૦૧૦ના રોજ હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ભીષ્મપિતા સમા શ્રી દીપકભાઈ  ભટ્ટને ત્યાં શરદપૂર્ણિમા અને ગાંધી જયંતી પર્વની ઉજવણીની માસિક બેઠકનું આયોજન કરવામાં આવેલ.સમયને નિયમિત રીતે અનુસરતી સાહિત્ય સરિતાની બેઠકની શરૂઆત રેખા બારડ અને મંજુલાબેન પટેલે સુંદર ભજન..”મંદીર તારૂ વિશ્વરૂપાળું..સુંદર સર્જન હારા..રે”થી થઈ, સાથો સાથ દીપકભાઈ એ સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત, વિશ્વદીપ બારડે દીપકભાઈનો પરિચય […]

2 responses so far

Aug 28 2010

ગુજરાતી સાહિત્ય સરિતામાં યુવાન પેઢીનો પ્રવેશ – દેવિકા ધ્રુવ-

  સાહિત્ય સરિતાની ૧૦૮મી બેઠક,  તારીખ ૨૨ ઓગષ્ટ,રવિવારના રોજ, ક્લીયરલેઇક્માં, નિખિલ અને મનીષા મહેતાના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.શ્રાવણનો મહિનો, વિષય “કૃષ્ણ”  અને  સૂત્રધાર હતા શ્રી નિખિલ મહેતા . સરસ્વતીના સુંદર શ્લોક અને ‘પરમ સમીપે’ ની પ્રાર્થનાથી શરુઆત કરવામાં આવી.ત્યારબાદ કો-ઓર્ડીનેટર હેમંતભાઇએ, તાજેતરમાં જ આઇસીસી ઓફ હ્યુસ્ટનના ‘ટાગોર એવોર્ડ’ વિજેતા શ્રી ધીરુભાઇ શાહ અને શ્રી નવીન […]

One response so far

Aug 15 2010

સ્પીરિટ ઓફ ટાગોર એવોર્ડ-દેવિકા ધ્રુવ

   અતુલ વીર, નવિનભાઇ બેંકર, કોન્સૂલ જનરલ ઓફ ઇન્ડીયા શ્રી.સંજીવ અરોરા અને સ્વપન ધારીવાલ અતુલ વીર, ધીરુભાઇ શાહ, કોન્સૂલ જનરલ ઓફ ઇન્ડીયા શ્રી.સંજીવ અરોરા અને સ્વપન ધારીવાલ તસ્વીરમાં ડો કોકીલા બહેન પરીખ,નવિન બેંકર, કોકીલા બેંકર,દેવિકાબેન ધ્રુવ,ધીરુભાઇ શાહ, પ્રદીપ બ્રહ્મભટ્ટ, સુરેશ બક્ષી વિજય શાહ અને દિનેશભાઇ શાહ  ( સાહિત્ય સરીતા વૃંદ) શત શત અભિનંદનો ગુજરાતી સાહિત્ય […]

5 responses so far

Aug 01 2010

જુલાઇ ૨૦૧૦ બેઠક્નો અહેવાલ- શ્રી. નવીન બેન્કર

ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટનની મીટીંગ તારિખ ૧૭ જુલાઈ ૨૦૧૦ ને શનિવારના રોજ  ક્લીયરલેન્ડ સ્થિત શ્રી. હરીશ પાઠક અને શ્રીમતિ નલીનીબેન પાઠકના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.શ્રી. સતિશ પરીખ અને શ્રી.કમલેશ લુલ્લાએ સભાનું સંચાલન સંભાળ્યું હતું.શ્રીમતિ રેખાબેન બારડે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, શ્રીમતિ પ્રવીણાબેન કડકીયા, વિશ્વદીપ બારડ, અશોક પટેલ,વિજય શાહ,ગીરીશભાઈ દેસાઈ, ધીરુભાઈ શાહ, શૈલાબેન મુન્શા,પ્રશાંત મુન્શા […]

2 responses so far

Jul 16 2010

ડોક્ટર બળવંત જાનીનો વાર્તાલાપ -નવિન બેંકર

ડો બળવંત જાની સાથે ગુજરાતી સાહિત્ય સરિતા અને સ્વામીનારાયણ (BAPS) સંસ્થાનાં સભ્યો આષાઢ સુદ બીજ ને મંગળવાર તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૦ ની ખૂશનૂમા સાંજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદીરના સભાખંડમાં, સાહિત્યવિદ ડોક્ટર બળવંત જાની ના વાર્તાલાપનો એક કાર્યક્રમ સ્વામિનારાયણ મંદીર તથા હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે લગભગ ત્રણસો જેટલા સાહિત્ય રસિકો સમક્ષ યોજવામાં આવ્યો હતો. હ્યુસ્ટનની ગુજરાતી […]

4 responses so far

Jun 08 2010

આદિલ મન્સૂરીની ગઝલો કેરિઓકી સંગીત સાથે-“આદિલ દિલસે” હ્યુસ્ટનમાં-નવીન બેન્કર-

                                               હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે તારિખ ચોથી જુન ને શુક્રવારની સાંજે યુવાન કવિ, નાટ્યકાર,ગઝલગાયક શ્રી.મનોજ મહેતા અને કલ્પનાબેન મહેતાના નિવાસસ્થાને સ્વ.આદિલ મન્સૂરીની ગઝલોને સંગીત સ્વરૂપે ગાઇને રજૂ કરવાનો એક સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો. એ  સૂરિલી સાંજ હતી ગઝલના અભિસારની. એ  સૂરિલી સાંજ હતી હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની. એ  સૂરિલી સાંજ હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી […]

8 responses so far

May 17 2010

એપ્રીલ માસની બેઠકનો અહેવાલ-પ્રવિણા કડકીયા અને શૈલા મુન્શા

છબી સૌજન્યઃ જયંત પટેલ અને વિનોદ પટેલ એપ્રિલ ૨૪ અને  શનીવારે ૪ વાગ્યે પ્રશાંતભાઇ અને શૈલાબેન મુન્શાનાં નૂતન નિવાસમાં સાહિત્ય સરિતાનાં ૩૫ સભ્યો સમયસર એકઠા થયા અને ડો ઈન્દુબેન શાહનાં મધુર અવાજમાં या कुन्देन्दु तुषार हार धवला થી શરુ થઇ. શાંત અને સુંદર વાતાવરણને  સાહિત્ય રસમાં તરબોળ કરવાનું કામ આજની બેઠક્ના યજમાન અને સાહિત્ય સર્જક અને ભાવક […]

5 responses so far

May 17 2010

હ્યુસ્ટનમાં સ્વર્ણિમ ગુજરાતની શાનદાર ઉજવણી- અહેવાલ – નવીન બેન્કર

                  ગુજરાત રાજયની સ્થાપનાનો સુવર્ણ જયન્તી મહોત્સવ દુનિયાભરમાં વસતા વતનપ્રેમી ગુજરાતીઓ ઉત્સાહ અને આનંદથી ઉજવી રહ્યા હોય ત્યારે હ્યુસ્ટનના ગુજરાતીઓ તેમાંથી કેમ બાકાત રહે ? ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ અને બીજેપી ઓફ હ્યુસ્ટનના સહકારથી તેમજ ભક્તા સમાજ,પાટીદાર સમાજ,જૈન સમાજ,સનાતન હિન્દુ સેન્ટર, સ્વામિનારાયણ મંદીર,વલ્લભ પ્રીતિ સેવા સમાજ ( પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ હવેલી ),સિનિયર સિટિઝન્સ […]

15 responses so far

Mar 29 2010

સાહિત્ય સરિતાની સુહાની પિકનિક -પ્રવિણા કડકિયા

                માર્ચ ૨૮,૨૦૧૦.            રેખા અને વિશ્વદિપ બરાડના સૌજન્યથી સાહિત્ય સરિતાના સ્ભ્યોએ માણી સુંદર મજાની પિકનિક.        Barkaera Syprus Park    રમણિય સ્થળ. લગભગ ૧૧ વાગ્યાના સુમારે બધા તૈયાર થઈને મજા માણવા આવી પહોંચ્યા.મસ્ત  મજાની ચિપ્સ અને ઘરનો બનાવેલો સાલસા ખાવાની લિજ્જત માણી. બરાડસાહેબ તો રાંધવામા મશગુલ હતા.રેખાની જરા પણ મદદ વગર છોલે બનાવી રહ્યા હતા. […]

One response so far

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.