Dec 10 2008
Archive for the 'સમાચાર' Category
Dec 08 2008
News from Dr. D O Shah: A view from Nadiad to Gainesville!
Dear Friends, I am delighted to share with you the events of the last four months that you will be pleased to read. Two Grants of 3.5 crore rupees each are offered to Shah-Schulman Centre for Surface Science and Nanotechnology at DDU, Nadiad, Gujarat I am pleased to report that after several […]
Dec 04 2008
ડીસેમ્બર (૨૦૦૮) મહીનાની બેઠક ૮૨
મનોજ અને કલ્પના મહેતા તથા ઉદયન શાહ સાથેની કાવ્ય અને સંગીતની મહેફીલ “માટી,ચાકડો અને કુંભકાર” તારીખ અને સમય-ડીસેમ્બર ૧૩,૨૦૦૮ સાંજે ૭.૦૦ વાગ્યે યજમાન_ રાજર્ષી અને વિભા મહેતા સભા સંચાલન_ઉમાબેન નગરશેઠ સંપર્ક ૭૧૩-૫૮૯-૨૫૬૭ mehtafanily@hotmail.com ગુજરાતી સાહિત્ય સરિતા શ્રી મનોજ મહેતા, કલ્પના મહેતા અને ઉદયન શાહ પણ ગાયક તરીકે રજુ થશે. આનંદની વાત એ છે કે ગુજરાતી […]
Nov 11 2008
દેવિકાબેન ધ્રુવ-”ધબકાર”માં
Please join me to congratulate Devikaben Dhruva for her profile in Dhabakar at Gandhinagar Samachar
Oct 22 2008
ઓક્ટોબેર મહિના(૨૦૦૮)ની બેઠકનો અહેવાલ-શૈલા મુન્શા
ગુજરાતી સાહિત્ય સરિતાની ૮૦મી બેઠકનુ આયોજન શ્રી જયંતભાઈઅને સ્મીતાબેન પટેલને ત્યાં કરવામા આવ્યું હ્તું. બેઠકનો વિષય “પાનખર” હતો અને સભાનુ સંચાલન શ્રી રસેસભાઈ દલાલે કર્યું હતું. સભાની શરુઆત રેખાબેન બારડે પ્રાર્થના થી કરી. સૌ પ્રથમ વક્તા હાસ્ય લેખક શ્રી ચીમનભાઈ પટેલે પાનખરને જનમ મરણ સાથે સરખાવી સુંદર અને ગંભીર કાવ્ય રજુ કર્યું. બેઠકમાં સાહિત્યનો રંગ ભરવા […]
Oct 19 2008
નવેમ્બર (૨૦૦૮) મહીનાની બેઠક 81
સાહિત્યસરીતાની નવેમ્બર આગામી બેઠક, વિક્રમ સંવતનાં વર્ષની પહેલી બેઠક છે અને તે નૂતન વર્ષે આપણને સૌને જલારામ ભક્ત કવિ પ્રદીપભાઈ અને રમાબેન નું હાર્દિક આમંત્રણ મળ્યુ છે. યજમાન :પ્રદીપ અને રમા બ્રહ્મભટ્ટ તારીખ : નવેમ્બર ૮ રવિવાર સમય : બપોરે ૨.૦૦ થી ૫.૦૦ બેઠકને અંતે મઠીયા અને હળવા નાસ્તાની વ્યવસ્થા છે. આ બેઠકમાં આપ […]
Sep 29 2008
ઓક્ટોબર (૨૦૦૮) મહીનાની બેઠક
સાહિત્ય સરિતાનાં મિત્રો, આપણી ઓક્ટોબર (૨૦૦૮) મહીનાની બેઠક તારીખ ૧૨ , રવિવારનાં રોજ ગોઠવવામાં આવી છે.. યજમાન શ્રી : જયંત પટેલ તારીખ : ઓક્ટોબર ૧૨ રવિવાર સમય : બપોરે ૨.૦૦ થી ૫.૦૦ સાહિત્યસરીતાની 12મી ઓક્ટો.ની આગામી બેઠકનો વિષય, ઋતુને અનુરૂપ “પાનખર”રાખ્યો છે.આજકાલ તો બધે જ પાનખર ચાલી રહી છે એમ લાગે છે.. […]
Sep 25 2008
ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના
મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ […]
Sep 23 2008
સપ્ટેમ્બર 2008ની બેઠક-અહેવાલ: નવીન બેંકર
શ્રી ગૌરાંગ દિવેટીઆ સાહિત્ય સરિતાને આંગણે : ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની 79મી બેઠક,તારીખ 20 સપ્ટે. ને શનિવારની બપોરે,સ્થાનિક કવિઓ,લેખકો,સાહિત્યપ્રેમી શ્રોતાઓની હાજરીમાં,ભારતથી પધારેલ કવિ શ્રી ગૌરાંગ દિવેટીઆના અતિથિવિશેષ પદે રાહુલ ધ્રુવના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.બેઠકના સૂત્રધાર શ્રી વિશ્વદીપ બારડ હતા.તેમના સ્વાગત પ્રવચન અને કોકિલકંઠી સંગીતા ધારિયા (ડલાસ )ની ‘મા શારદા’પ્રાર્થના પછી કાર્યક્રમની શરૂઆત થઇ. સંસ્થાના […]
Sep 17 2008
“ચાલો ગુજરાત” શેરાક્ષરી વિડિયો
“ચાલો ગુજરાત” માં ગુજરાતી સાહિત્ય સરિતાના કાર્યક્રમનો વિસ્તૃત અહેવાલ અહીં જુઓ [youtube:http://www.youtube.com/watch?v=EE36Op8ZULw] [youtube:http://www.youtube.com/watch?v=Xcuyx70z-48] [youtube:http://www.youtube.com/watch?v=t5F3NdzEL_k] [youtube:http://www.youtube.com/watch?v=NuElOFJ9G4c] [youtube:http://www.youtube.com/watch?v=qQ8_54PWTm0] [youtube:http://www.youtube.com/watch?v=2VPZo48a_SE] [youtube:http://www.youtube.com/watch?v=gPrZABab2pY] [youtube:http://www.youtube.com/watch?v=M56dWrvucoQ] [youtube:http://www.youtube.com/watch?v=VmP_Yxcah1U]