Dec 04 2008

ડીસેમ્બર (૨૦૦૮) મહીનાની બેઠક ૮૨

Published by at 4:38 am under મીટીંગની નોટીસ

નોજ અને કલ્પના મહેતા તથા ઉદયન શાહ સાથેની કાવ્ય અને સંગીતની મહેફીલ

“માટી,ચાકડો અને કુંભકાર”

 તારીખ અને સમય-ડીસેમ્બર ૧૩,૨૦૦૮ સાંજે ૭.૦૦ વાગ્યે

યજમાન_ રાજર્ષી અને વિભા મહેતા

સભા સંચાલન_ઉમાબેન નગરશેઠ

સંપર્ક ૭૧૩-૫૮૯-૨૫૬૭

mehtafanily@hotmail.com

ગુજરાતી સાહિત્ય સરિતા શ્રી મનોજ મહેતા,  કલ્પના મહેતા અને ઉદયન શાહ પણ ગાયક તરીકે રજુ થશે. આનંદની વાત એ છે કે ગુજરાતી સાહિત્ય સરિતા આ બીજો કાર્યક્રમ એવી રીતે રજુ કરે છે જેમાં આ ત્રણેય કલાકારો  પોતાની અને ગુજરાતી સાહિત્ય સરિતાનાં કવિઓની રચના સુરમાં રજુ કરશે. આ કાર્યક્રમની મૂળ વાત તો એક જ છે એ કુંભકાર ( પ્રભુ!) આપણને સૌને ચાકડે ચઢાવી કેવા ઉત્તમ સર્જનો કરે છે. ગુજરાતી ગીતો ને સુંદર સંગીતે મઢી રજુ કરતા આ કલાકારોને માણવો એક લહાવો તો છે જ્. સાથે સાથે આપણા સૌને માટે એ ગર્વનો વિષય પણ છે કે આપણે કેવી સુંદર રીતે સ્વનિર્ભર બની નિજાનંદની મસ્તી માણીયે છે.

સ્થળ અને સમયની મર્યાદા હોવાથી R.S.V.P. કરવા આગ્રહ્ભરી વિનંતી ( તા.૧૧/૧૨/૨૦૦૮ સુધીમાં)

ગરમા ગરમ ખીચડી કઢી અને રીંગણ બટાટાનાં શાક નું ભોજન

કો ઓર્ડીનેટર શ્રી કીરીટભાઈ ભક્તા સૌને પ્રેમે પીરસવાનાં છે.

પ આવશો તો ગુજરાતી સાહિત્યનાં હીરલાઓને માણશો

નહીં આવો તો એક સુંદર સાંજ ગુમાવ્યાનો અફસોસ તમારો

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.