Dec 22 2016
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૯મી બેઠકનો અહેવાલ- -નવીન બેન્કર-
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષ ૨૦૧૬ની આખરી બેઠક (નં.૧૬૯) , ૧૮ ડીસેમ્બર ને રવિવારની બપોરે, Community Center, Eldridge Park, Sugarland ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ વખતે, પ્રથમ બે કલાક સાહિત્યસર્જન અંગે અને પછીના બે કલાક “જનરલ બોડી મીટીંગ” માટે ફાળવવામાં આવેલ હતા. બરાબર બપોરના એક વાગ્યે, છોલે-પુરી, પુલાવ અને મોહનથાળ જેવી સ્વાદિષ્ટ વાનગીઓનું ભોજન […]