Archive for April, 2023

Apr 09 2023

૨૪૨ બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં.૨૪૨નું આયોજન તારીખ ૨૩ માર્ચ, ૨૦૨૩ ના રોજ બપોરે ૧ઃ૩૦ થી ૪ઃ૦૦ દરમ્યાન સુગરલેન્ડ પાર્ક એન્ડ રીકરીએશન ખાતે કરવામાં આવ્યું હતું સૌ સભ્યો બરાબર ૧ઃ૩૦ વાગ્યે હાજર થઈ ગયા હતા.   પહેલા ગરમાગરમ ચા અનેબિસ્કિટ નો આનંદ લઈ ૨ઃ૦૦ વાગ્યે સભાની શરૂઆત થઈ. સૌ પ્રથમ પ્રમુખ શ્રી ભારતીબહેને ઉપપ્રમુખ મીનાબેહેનને પ્રાર્થનાથી  શરૂઆત કરવા જણાવ્યું. હોળીનો વિષય હોવાને કારણે મીનાબેને   કેટલાક હોળીના રસિયા ગાયા. સાથે શ્રી પ્રકાશભાઈ અને ભારતીબેનહેને કોરસમાં સાથ આપ્યો. પછી મીનાબહેને “હોળીના રસિયા” વિષે થોડી સમજણ આપી. ત્યાર પછી પ્રમુખશ્રીએ ૨૪૨મી બેઠકમાં સૌ સભ્યોનું સ્વાગત કર્યું, અને જરૂરી સુચનાઓ આપી હોળીના તહેવાર વિષે થોડી રજૂઆત કરી: હોળી – ફાગણ મહિનો : “ફાગણનો ફાગ,અને ટહૂકાનો સાદ, પછી મલકાયા વિના તે કેમ રહીએ, કામણ કીધા છે કેસૂડે એવા કે,  મહેક્યા વિના તે કેમ રહિએ ! બીજાને રંગવા માટે, પોતે રંગાઈ જવું જરૂરી છે. આવું મહાન સત્ય સમજવા માટે, ફાગણનું સર્જન થયું છે ફિક્કા પડી ગયેલા સંબંધોમાં, રંગ-રોગાન કરવાનો અવસર એટલે હોળી” સૌને હોળી પર્વની હાર્દિક શુભેચ્છાઓ! એ પછી […]

One response so far

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.