Archive for the 'બેઠકનો અહેવાલ' Category

Oct 25 2021

બેઠક ક્રમાંક ૨૨૫ નો અહેવાલ

બેઠક ક્રમાંક ૨૨૫ નો અહેવાલઃ તારીખ ૨૩ નવેમ્બર ૨૦૨૧ની બેઠકમાં સાહિત્ય અને સંગીત નો મજાનો સમન્વય રહ્યો. ડો.શ્રી જવાહર બક્ષી  અને આશિતભાઇ દેસાઈ  ,સાહિત્ય જગતના અને ગુજરાતી સુગમ સંગીતના  બે આદરણીય મહાનુભાવો આજની બેઠકમાં બંને મુંબઈ થી વિડીઓ કોન્ફરન્સ દ્વારા, આપણા આમંત્રણને માન આપી જોડાયા. વિષય હતો:”નરસિંહ મહેતાનું જીવન અને કવન”. બેઠકની શરૂઆત ગુજરાતી સાહિત્ય સરિતાના […]

No responses yet

Sep 28 2021

અહેવાલઃ બેઠક નં. ૨૨૪ તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧

આપણી બેઠક નં.૨૨૪ તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ને રવિવાર સાંજે ૬ થી રાત્રીના ૮ વાગ્યા સુધી મળી. મુખ્ય મહેમાન શ્રી મધુસૂદન વલ્લભદાસ ઠાકર, “મધુ રાય” ન્યુજર્સી આપણા આમંત્રણ ને સ્વીકારી જોડાયા હતા. આજના વાર્તાલાપ નો વિષય હતો, “વાર્તા કેમ ન લખાવી” .મોક્લેલ વર્તાઓની છણવટ કરી હતી.યોગ્ય માર્ગદર્શન કર્યુ હતુ. બેઠક નું સંપૂર્ણ રેકોર્ડિંગ અહીં પ્રસ્તુત […]

No responses yet

Aug 31 2021

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન, બેઠક ક્રમાંક ૨૨૩ અહેવાલ

આજની બેઠક નિયત સમયે સવારે ૧૦ વાગ્યે શરૂથઈ. બેઠક ના મુખ્ય વક્તા હતા પદ્મશ્રી ડૉ. સિતાંશુ યશશ્ચન્દ્ર. સિતાંશુ ભાઈ એટલે એક પ્રતિભાસંપન્ન શિક્ષક, તુલનાત્મક સાહિત્યના મર્મજ્ઞ, ચિંતક, સંશોધક. નાટ્યકાર, સૌંદર્ય મિમાંસક અને સૌથી ઉપર પોતાના આગવા અવાજમાં અને ઇડીયમ્સ માં કાવ્ય લખતા અને એટલી જ ઉત્તમ રીતે કાવ્ય પઠન કરતા કવિ, આ બધું આજે આપણે […]

No responses yet

Jul 19 2021

બેઠક ક્રમાંક ૨૨૨ નો અહેવાલ 

તારીખ ૧૮ મી જુલાઇ, બપોરે ૨ થી ૪ વાગ્યાની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં વક્તા હતા શ્રી આનંદરાવ લિંગાયત, અને તેમનો વિષય હતો “કબીર અને તેની ફિલૉસોફી.”  શ્રી આનંદરાવ લેખક,કવિ, નાટ્યકાર તથા ફિલસૂફ છે . તેમણે ગુજરાતી અને અંગ્રેજી લખેલી વાર્તા અને વિવિધ વિષય પર લખેલા નિબંધોના પુસ્તકો પ્રગટ થયાં છે. એક મહારાષ્ટ્રીયન હોવા છતાં ગુજરાતી […]

No responses yet

Jul 19 2021

અહેવાલ

તરિખ ૭ મી જુલાઇ,  બપોરે ૨ થી ૪ વાગ્યા ની  ગુજરાતી સાહિત્ય  સરિતા  ની બેઠક  માં  વક્તા  હતા ‘ શ્રી આનંદરાવ  લિંગાયત , અને તેમનો વિષય  હતો ‘ કબીર  અને તેની  ફિલોસોફી ‘ શ્રી આનંદરાવ  લેખક ,કવિ , નાટ્યકાર તથા  ફિલસૂફ છે . તેમણે ગુજરાતી અને અંગ્રજી લખેલી વાર્તા અને વિવિધ વિષય પર લખેલા નિબંધો ના પુસ્તકો પ્રગટ થયાં છે. એક  મહારાષ્ટ્રીયન […]

No responses yet

Jun 22 2021

બેઠક ક્રમાંક ૨૨૧ નો અહેવાલ 

બેઠક ક્રમાંક ૨૨૧ તારીખ ૧૯ જૂને ૨૦૨૧ ના રોજ ZOOM દ્વારા યોજવામાં આવી હતી. આજનો વિષય હતો “પિતાજી નો દિવસ” Father’s Day- . સાથે પોતાની પસંદગીના વિષય પર બોલવા માટે પણ સર્વે સભ્યોને નિમંત્રણ પાઠવેલ. પંદર જેટલા સભ્યો એ ચર્ચામાં ભાગ લીધો. video અહેવાલ અહીં જોઈ શકાશે.

No responses yet

May 23 2021

બેઠક ક્રમાંક ૨૨૦, તા. ૨૩ મે,૨૦૨૧: અહેવાલ 

https://youtu.be/I64pMhZhx9 પ્રમુખ ચારુ વ્યાસ નું ટૂંકું સ્વાગત પ્રવચન: નમસ્તે, આજના અતિથિ વિશેષ ડૉ. જવાહરભાઇ બક્ષી  સાથે સાહિત્ય સરિતા ના સભ્યો નું સ્વાગત છે. ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. ડૉ. જવાહર બક્ષીની આગવી ઓળખ બની ગયેલ આ શેર ગુજરાતી ભાષાના ઉમદા શેરમાંનો એક શેર છે. જીવનની ક્ષણભંગુરતા […]

2 responses so far

Apr 25 2021

બેઠક નં. ૨૧૯ઃ અહેવાલ 

ગુજરાતી સાહિત્ય સરિતાની 219 મી બેઠક નો અહેવાલ. તારીખ : ૧૮ ,એપ્રિલ,૨૦૨૧ સ્થળ : લોસ્ટ  ક્રિક પાર્ક ,સુગર લેંડ લગભગ સવા વર્ષ સુધી ઘરમાં બેસી ને Zoom પર બેઠકો કર્યા પછી 219 મી બેઠક બહાર ખુલ્લા પાર્કમાં કરવાનો નિર્ણય લીધો. આ પાર્ક નુ શ્રી નિખિલ મહેતા અને નીતિન વ્યાસે એ અગાઉથી બુકીંગ કરાવ્યું હતું. 18 […]

One response so far

Mar 01 2021

બેઠક ક્રમાંક ૨૧૭, ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૧, અહેવાલ

ગુ. સા. સ. ની બેઠક ક્રમાંક ૨૧૭ તારીખ ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૨૧ અને  શનિવારે યોજવામાં આવી. આ વિડિઓ કૉન્ફરન્સ દ્વારા થયેલી બેઠક નો  પ્રારંભ બરાબર 3 વાગે માં સરસ્વતી ની પ્રાર્થના થી થયો. શ્રીમતી ભાવના બહેન  દેસાઈ એ એમના સુમધુર કંઠે  પ્રાર્થના  પ્રસ્તુત કરી  . ત્યાર બાદ પ્રમુખ  ચારુ બહેન વ્યાસે    આજની બેઠક નાં મુખ્ય મહેમાન, ગુજરાત […]

No responses yet

Jan 12 2021

બેઠક ક્રમાંક ૨૧૬,  ૧૦ જાન્યુઆરી ૨૦૨૧નાં વરસની પહેલી બેઠક 

બેઠક ક્રમાંક ૨૧૬, ૨૦૨૧નાં વરસની પહેલી બેઠક ૧૦ જાનેવારી, બપોરના બે  થી ચાર વાગ્યા સુધી મળી.નવા સંચાલકો અને આપણા એજ માનવન્ત સભ્યો ની હાજરી, આજનો વિષય હતો, “હાસ્યરસ”.

One response so far

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.