Archive for the 'બેઠકનો અહેવાલ' Category

Apr 25 2021

બેઠક નં. ૨૧૯ઃ અહેવાલ 

ગુજરાતી સાહિત્ય સરિતાની 219 મી બેઠક નો અહેવાલ. તારીખ : ૧૮ ,એપ્રિલ,૨૦૨૧ સ્થળ : લોસ્ટ  ક્રિક પાર્ક ,સુગર લેંડ લગભગ સવા વર્ષ સુધી ઘરમાં બેસી ને Zoom પર બેઠકો કર્યા પછી 219 મી બેઠક બહાર ખુલ્લા પાર્કમાં કરવાનો નિર્ણય લીધો. આ પાર્ક નુ શ્રી નિખિલ મહેતા અને નીતિન વ્યાસે એ અગાઉથી બુકીંગ કરાવ્યું હતું. 18 […]

One response so far

Mar 01 2021

બેઠક ક્રમાંક ૨૧૭, ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૧, અહેવાલ

ગુ. સા. સ. ની બેઠક ક્રમાંક ૨૧૭ તારીખ ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૨૧ અને  શનિવારે યોજવામાં આવી. આ વિડિઓ કૉન્ફરન્સ દ્વારા થયેલી બેઠક નો  પ્રારંભ બરાબર 3 વાગે માં સરસ્વતી ની પ્રાર્થના થી થયો. શ્રીમતી ભાવના બહેન  દેસાઈ એ એમના સુમધુર કંઠે  પ્રાર્થના  પ્રસ્તુત કરી  . ત્યાર બાદ પ્રમુખ  ચારુ બહેન વ્યાસે    આજની બેઠક નાં મુખ્ય મહેમાન, ગુજરાત […]

No responses yet

Jan 12 2021

બેઠક ક્રમાંક ૨૧૬,  ૧૦ જાન્યુઆરી ૨૦૨૧નાં વરસની પહેલી બેઠક 

બેઠક ક્રમાંક ૨૧૬, ૨૦૨૧નાં વરસની પહેલી બેઠક ૧૦ જાનેવારી, બપોરના બે  થી ચાર વાગ્યા સુધી મળી.નવા સંચાલકો અને આપણા એજ માનવન્ત સભ્યો ની હાજરી, આજનો વિષય હતો, “હાસ્યરસ”.

One response so far

Dec 20 2020

બેઠક નં ૨૧૫ઃ ૨૦૨૦ની અંતિમ બેઠક. નવી સમિતિની નિમણુંક

      ૨૦૨૦ના વર્ષની અંતિમ બેઠક, નં.૨૧૫, ૨૦મી તારીખે રવિવારે બપોરે ૩ વાગે  ‘ઝુમ’ પર યોજવામાં આવી હતી.   આ બેઠકમાં વાર્ષિક નાણાંકીય અહેવાલ શ્રીમતી અવનીબહેન મહેતા એ રજૂ કર્યો. વાર્ષિક બેઠકોનુ સરવૈયું ( વર્ષ દરમ્યાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓની  વિગતો) પ્રમુખ શૈલાબહેને રજૂ કર્યું. સૌનો આભાર માન્યો અને પ્રણાલિકા મુજબ નવી સમિતિની નીચે પ્રમાણે નિમણુંક  ( સ્વૈચ્છિક) પણ કરવામાં […]

6 responses so far

Nov 24 2020

નવે. ૨૦૨૦ બેઠક નં. ૨૧૪- વિડિયો અનેઅહેવાલ..

 ગુ.સા.સ. નો નવેમ્બર  માસની બેઠકનો અહેવાલ-શ્રીમતી શૈલા મુન્શા તા.૨૨ નવેમ્બર રવિવારની બપોરે ગુ.સા.સ હ્યુસ્ટનની ૨૧૪મી બેઠક એક આંતરરાષ્ટ્રિય ગઝલની મસ્તીભરી બેઠક બની રહી. લંડન યુ.કે થી જાણીતા ગઝલકાર  કે જેઓ ગુજલીશ ગઝલો માટે ખૂબ જાણીતા અને સુફી ગઝલકાર તરીકેનું માન મેળવી ચૂકેલા છે તે આદરણીય શ્રી અદમભાઈ ટંકારવી આજની બેઠકમાં મુખ્ય મહેમાન હતા, સાથે યુ.કે.થી વાર્તાકાર […]

5 responses so far

Oct 26 2020

ઓક્ટો. ૨૦૨૦ બેઠક નં. ૨૧૩નો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનમાં યોજાયેલ ૨૧૩મી બેઠકઃ અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ ગુજરાત ટાઈમ્સ,ન્યૂયોર્કે લીધેલ નોંધ. ગુજરાત ન્યુઝલાઈન,કેનેડામાં પ્રસિધ્ધ અહેવાલઃ   છેલ્લા ૨૦ વર્ષથી ચાલી આવતી હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં આજ  સુધીમાં ૨૧૨ બેઠકો યોજાઈ ચૂકી છે એની ખાસ નોંધ સાથે વધુ એક બેઠક ૨૫મી ઓક્ટોબર અને રવિવારે ‘ઝૂમ’ના મંચ પર યોજવામાં આવી. આકાશી માંડવે સૌ સ્મિતવદને […]

4 responses so far

Sep 28 2020

બેઠક નં ૨૧૨ની લીંકઃ શ્રી નવીન બેંકરને શ્રધ્ધાંજલિ

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના પારદર્શી લેખક શ્રી નવીન બેંકર. તેઓ પોતાની શ્રધ્ધાંજલિ જાતે લખીને ગયા હતા, સૌને અલવિદા કરીને સપ્ટે. ૨૦ ની રાત્રે ફાની દૂનિયા છોડી ગયા હતા. તેમની શ્રધ્ધાંજલિ ૨૭મી સપ્ટેંના રોજ ઝૂમ પર સ્મરણાંજલિરૂપે પ્રસ્તૂત કરવામાં આવી હતી. લગભગ ૨૫ થી ૩૦ જેટલા વક્તાઓએ  નવીનભાઈના કુટુંબીજનો સમક્ષ ભાવભેર સ્મરણો રજૂ કર્યા હતા. પરિવારજનોએ પણ […]

No responses yet

Aug 16 2020

બેઠક નં.૨૧૧ ની વીડિયો લીંક…અને ફોટા

  આઝાદી નિમિત્તે વાર્તા,પ્રસંગ વગેરેની રજૂઆત. મહેમાન લેખિકા શ્રધ્ધા ભટ્ટ.    

No responses yet

Jul 19 2020

બેઠક નં. ૨૧૦ જુલાઈ ૨૦૨૦ વીડિયો લીંક

—સુગમ સંગીતનો કાર્યક્રમ.. — આમંત્રિત મહેમાન, ડલાસ રેડિયો સ્ટેશનના આરજે  કોકિલકંઠી સંગીતા ધારિયા. —સંસ્થાના ભૂતપૂર્વ સભ્ય અને ઉંચા ગજાના ગઝલકાર શ્રી રસિક મેઘાણીને  શ્રધ્ધાંજલિ.

No responses yet

Jun 07 2020

તેજસ્વી યુવા-પ્રતિભાનું મંત્રમુગ્ધ વક્તવ્ય..બેઠક નં.૨૦૯ –અહેવાલ: નવીન બેંકર

૨૦ વર્ષના ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસમાં પ્રથમ વખત એક તેજસ્વી યુવા-પ્રતિભાનું મંત્રમુગ્ધ વક્તવ્ય. અહેવાલઃ નવીન બેંકરઃ સંપાદન અને સંકલનઃ દેવિકા ધ્રુવ  ૬ જૂન, શનિવારે સવારે ૧૦ વાગે પ્રમુખ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ સરસ્વતી વંદનાથી બેઠક નં ૨૦૯ની શરૂઆત કરી. પ્રથમ દોરમાં કવિનામની અંતાક્ષરીની રજૂઆત કરીને દેવિકાબહેન અને શૈલાબહેને સામસામે માહોલ સજાવ્યો. તે પછી તરત જ ૧૦ સભ્યોએ વારાફરતી મૂળાક્ષરોના […]

4 responses so far

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.